
Channel: Raghav Digital
Category: Music
Tags: raghav digital new songraghav digital songalvira mir garbayuvraj suvada new songvijaya suvad mataji songhath ma lidha ghaugujarti songgujarati geetmataji na gitovijay suvada live programhath ma lidha gaualvira mir new song 2022mataji na nava songvijay suvada new songven bole mari matayuvraj suvada songgujarati bhajanbhakti songgujarati hitsgujarati nava gitosuper hit gujrati geetoविजय सुवाणाven bole mari mata khotu thava nai dav
Description: @Raghav Digital BRINGS YOU AT THE PLACE OF PEACE WHERE YOU SEE THE POWER OF GOD. ITS NOT A MAGIC BUT IT IS TRUE THAT KARMA DOES MATTER. ENJOY ''VEN BOLE MARI MATA. KHOTU THAVA NAI DAU'' (HATH MAA LIDHA GAU) SONG .NEW GUJARATI SONG 2022 SINGER : VIJAY SUVADA ,ALVIRA MIR ARTIST : VIJAY SUVADA,YUVRAJ SUVADA,CHHAYA THAKOR, CHILD ARTIST : SUHANI HIRANI CO ARTIST: KULDEEP MISHRA, RIYA JAISHWAL CAST BY : SIDDHIVINAYAK ENTERTAINMENT (LAUKIK MANDGE) LYRICS : BHIKHU MALDHARI MUSIC :ANWAR SHAIKH,MAYUR NADIYA CREATIVE HEAD : ANAND MEHRA DIRECTOR : DEEPAK PUROHIT DOP : MAHENDRA SABHANI EDIT : HANEE PATEL PRODUCTION: SANJAY RAJPUT SP.THANKS : ANJANI FURNITURE (RATEESH EZAVEN), DEV BHATT, ANNU PATEL SOCIAL MEDIA MARKETING : HARSH PATEL (ODHAV),JAYESH BHANO,,HIREN DILWALE lyrics: મુખડું હે હાથ માં લીધા ઘઉં ભુવાજી : હે હાથ માં લીધા ઘઉં અને ચોખે ચોખ્ખુ કઉ (2) વેણ બોલે મારી માતા ખોટું થવા નઈ દઉં અલ્વિરા : હે ખોટું કોઈ નું કરશો તો ચલાવી નઈ નાઉ (2) જો વળગુ હૂતો માતા હવાર પડવા રે નઈ દઉં ભુવાજી : હો જોઈ લ્યો ને તમે જુના ચોપડા દેવી ઓ ના ઇતિહાસ ઉજળા અલ્વિરા : હે માથે જેના માએ હાથ રે મેલ્યા કદી ના આવે એના દાળા દૂબળા ભુવાજી : હે હાથ માં લીધા ઘઉં અને ચોખે ચોખ્ખુ કઉ (2) વેણ બોલે મારી માતા ખોટું થવા નઈ દઉં અલ્વિરા : હે વેણ બોલે મારી માતા ખોટું થવા નઈ દઉં અંતરો 1 ભુવાજી : હો ભાણા માં નથી લીધું ઘી કદી ચમચી તોય મેં દીવો કરી માતા છે પૂજી અલ્વિરા : હો મારી માતા છે જોને પ્રભુ રે વળી મારો ન્યાય લાવશે માં હોડે હોડ ઓની ભુવાજી : હો રોજ ઢાળજે ઘેર પાઠ રે તારા વાગે ડાકલા ને આવે રે માતા અલ્વિરા : હો છુટા ઝાટિયે ધૂણે બૈરાં રે તારા ગામે ગામ થાશે વાતો નારે વાવટા ભુવાજી : પેઢીએ ઉધઈ ચડાઈ દઉં દુબળો વેપાર નાઈ કરું વેણ બોલે મારી માતા ખોટું થવા નઈ દઉં અલ્વિરા : હે વેણ બોલે મારી માતા ખોટું થવા નઈ દઉં અંતરો 2 ભુવાજી : અમે વિશ્વાસ રાખ્યો તો તમે ડગ રે ભર્યા અડધી રાતે તમે ઉચાળા ભર્યા તા અલ્વિરા : ઓ પાપ ના તારા હવે ઘડા રે છલક્યા વાવેલું વાઢવાનાં દાળા રે આવ્યા ભુવાજી : હો મારી માતા તો ચોય ગોમ નથી જય ખોટું કારસો તો જોઈ રેસે નાઈ ભાઈ અલ્વિરા : એ સોની સોની મારી માતા વળશે એની ભાઈ પોંચ પચી ભેળા કરવા પડશે ભાઈ ભુવાજી : હાતે હાતે હાત ઘેર હું તાળા મારી દઉં મેલી રે વિદ્યા માં હું પાસી નઈ પડુ વેણ બોલે મારી માતા ખોટું થવા નઈ દઉં અલ્વિરા : હે હાથ માં લીધા ઘઉં અને ચોખે ચોખ્ખુ કઉ (2) વેણ બોલે મારી માતા ખોટું થવા નઈ દઉં ભુવાજી : હે વેણ બોલે મારી માતા ખોટું થવા નઈ દઉં અલ્વિરા : હે વેણ બોલે મારી માતા ખોટું થવા નઈ દઉં આલાપ હો …….માં કે કેવતમાં કીધું સે માં એ માં બીજા વગડા ના વા એટલ જૂની કેવત કીધી હોય કે મને મારે તોય તું તારે તોય તું માં માં સિવાય બીજી વાત ના હોય તો અર્જુનની બૉણ નું નિશાન જેમ માંસલી ની ઓખથી ઇમ તમારૂ માર ઉપર હશે કે માં તું કર એ ખરું તો નક્કી આજ નાઈ તો કાલ સોના નો સૂરજ નઈ ઉગાઉ તો તે ના વિચાર્યું હોઉંય ના ધાર્યું હોય ઈના કરતા ય જબરું માતા બનાવશે એ ઓબો વાવો એટલ કેરી ખાવા મલ જેના ફળ મીઠા હોય દેરા તું ધીરજ રાખજે થોડું ખમજે થોડી રાહ જોઈ લેજે એક દડો એવું ના લાવું તો ખરા બપોર ના 3 વાગે હંભાળ રાખન રાત ન 4 વાગે હંભાળ ન તારી માટે ખબરો લેવા ના આવું તો હું તારી માતા નઈ મારો માને બાપ Follow us on- Facebook :- facebook.com/RaghavDigital Instagram :- instagram.com/raghav_digital143 Instagram- instagram.com/deepu_raghav_one?utm_medium=copy_link Youtube :- @Raghav Digital



















